પૃષ્ઠો

ગુરુવાર, 22 જૂન, 2017

Teachers Training

ખુદા તારા દરબારમાં...
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
     પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
      એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ....
      સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ....
       ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના ...
      એક પત્તું પણ હલતું નથી....
પણ લાગે છે કે ..આ મન આગળ તો ...
             પ્રભુ તું પણ મુંજાતો હશે...??

...✍🏼

મોજ થી જીવી લેવુ સાહેબ,
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
અનમોલ જીંદગી ઢળતી જાય છે...
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો