પૃષ્ઠો

ગુરુવાર, 29 ઑગસ્ટ, 2013

ખેલ મહાકુંભ અંગે નો પરિપત્ર .....

 

રજાઓ નો માહોલ જામ્યો છે .....

                                          શિક્ષક મિત્રો રજા ના મૂડ માં  ....

                         શાળાઓ માં બાળકો અને શિક્ષકો ની પાંખી હાજરી   ....
 

મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

બધા જ મિત્રો ને શુભ જન્માષ્ટમી ...LAKSHMAN SINGH ...CRC UMBARI..

રાષ્ટ્રીય પ્રતિભા શોધ કાર્યક્રમ ...


 

EDUSAT પ્રોગ્રામ અંગે નો પરિપત્ર ...


બનાસકાંઠા જીલ્લા ની 6 to 8 ની ભાષા ની જગ્યાઓ ....


TET 2 ની હોલ ટીકીટ માટે ની પ્રેસ નોટ ....


શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

HIGHER SECONDARY...PRATHMIK JAHERAT....


NEW DATE ARRAIVED.....SUPRIME COURT....19/09/2013..


PRESS NOTE OF D.P.O. EXAM....


કાંકરેજ તાલુકા વિજ્ઞાન-ગણિત પ્રદર્શનના વિજેતાની યાદી .....


ઉપચારાત્મક શિક્ષણ અંગે નો 22/08/2013 નો પરિપત્ર .....

 

બુધવાર, 21 ઑગસ્ટ, 2013

સરકારી કર્મીના મોતથી જોબ માટે કુટુંબને હક્ક મળતો નથી....SUPRIM COURT OF INDIA..

સુપ્રીમ કોર્ટનું મહત્‍વપૂર્ણ તારણ : જો સંબંધિત સત્તાને પરિવાર મુશ્‍કેલીમાં છે તેમ લાગે તો કુટુંબના યોગ્‍ય વ્‍યક્‍તિને નોકરી મળવી જોઈએ : સુપ્રીમ
   નવીદિલ્‍હી,તા. ૨૦,સુપ્રીમ કોર્ટે એક મહત્‍વપૂર્ણ અને દૂરદર્શી ચુકાદો આપ્‍યો છે. જેના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે ઠેરવ્‍યુ છે કે સરકારી કર્મચારીના મોતની સ્‍થિતિમાં સમગ્ર પરિવાર નોકરી માટે હકદાર નથી. સુપ્રીમે એમ પણ ઠેરવ્‍યુ છે કે સરકારી કર્મચારીના કુદરતી મોતની સ્‍થિતિમાં પરિવાર વળતર રોજગારીના દાવા માટે હક્ક ધરાવતું નથી. નોકરીની માંગ કરતી વ્‍યક્‍તિની હોદ્દા માટે લાયકાત છેકે કેમતેની પણ ચકાસણી થવી જોઈએ. જસ્‍ટિસ બેએસ ચૌહાણ અને એસએ બોબડેની બનેલી બેંચે ઠેરવ્‍યુ હતુ કે સંબંધિત સત્તાએ મળત્‍યુ પામેલી વ્‍યક્‍તિના પરિવારની નાણાંકીય સ્‍થિતિની ચકાસણી કરવી જોઈએ અને જો પરિવારની સ્‍થિતિ કટોકટીવાળી હોય તો આવી સ્‍થિતિમાં પરિવારના કોઈ લાયક સભ્‍યને જ નોકરીની ઓફર થવી જોઈએ. સરકારી કર્મચારીના માત્ર મોતની સ્‍થિતિમાં જ રોજગારી મેળવવાનો હક્ક પરિવારને મળી જતો નથી. સંબંધિત સત્તાવાળાઓએ પરિવારની નાણાંકીય સ્‍થિતિની ચકાસણી કરવી જોઈએ. જો લાગે તો જ નોકરી આપવી જોઈએ. કટોકટીને સરકારી કર્મચારીના મોત બાદ પહોંચી શકવાની સ્‍થિતિ નથી તેવી સ્‍થિતિમાં મદદ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એનજીબી ગ્રામિણ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજુરી આપતી વેળા બેંચે આ ચુકાદો આપ્‍યો હતો. આ અરજીમાં રાજસ્‍થાન હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદાને પડકાર ફેંકવામાં આવ્‍યો હતો. જેમાં મળત્‍યુ પામેલા બેંક કર્મચારીના પુત્ર ચક્રવર્તીસિંહની વળતર કર્મચારીની સ્‍કીમ હેઠળ નિમણૂંક કરવા કહેવામાં આવ્‍યુ હતુ. બેંકમાં ક્‍લાસ - ૩ના કર્મચારી તરીકે કામ કરતા સિંહના પિતાનું ૧૯મી એપ્રિલ ૨૦૦૬ના દિવસે અવસાન થયુ હતુ. સિંહે ૧૨મી મે ૨૦૦૬ના દિવસે નિમણૂંક  માટે અરજી કરી હતી. બેંચે હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દેતા કહ્યુ હતુકે સિંગલ જજ અને ડિવિજન બેંચ દ્વારા આપવામાંઆવેલા કારણો કાયદાની દૃષ્ટિએ યોગ્‍ય નથી. નિમણૂંકો ખૂબજ સાવધાનીપૂર્વક થવી જોઈએ.

HTAT RISULT ....

                                 મિત્રો નજીક ના સુત્રો થી NEWS મળ્યા છે ક HTAT

                          ના RISULT ની DATE 27/28 ઓગસ્ટ 2013 હોઈ શકે છે...
                                
                                       ટોટલ PASSING % 12 રેહવાની શક્યતાઓ છે...
     
                                                    ઇન્ફો BY ગાંધીનગર 

તારીખ 23/08/2013 ના રોજ નું OREDR વિતરણ કાર્યક્રમસોમવાર, 19 ઑગસ્ટ, 2013

બાયસેગ સ્ટુડીઓ માં LIVE પાઠ આપવા માટે ALL ગુજરાત માંથી SILECT થયેલા મિત્રો ની યાદી .......

                                         SELECT થયેલા મિત્રો અને તેમના માર્ક્સ 
               
                    નામ                                              શાળા                                                                માર્ક્સ 
  1.  મધુ કુમારી કુંવર                      લાલપુર પ્રા . શાળા,તા .લાલપુર ,જામનગર                   345/400
  2. લક્ષ્મણ સિંહ બી .રાજપૂત      ઉમ્બરી સી આર સી,તા.કાંકરેજ ,બનાશકાંઠા               321/400
  3. મહેશભાઈ એમ . શર્મા               ઓઢવ -3 પ્રા શાળા ,અમદાવાદ સિટી                              290/400
  4. નીલમ બેન ડી .પરમાર            નિજમ પ્રા શાળાં,તા વડગામ,બનાશકાંઠા                          285/400
  5. ભુદરભાઈ આઈ શેર્વાડીયા         શરીયાદ પ્રા  શાળા ,રાધનપુર ,પાટણ                              276/400

બાયસેગ સ્ટુડીઓ માં LIVE પાઠ આપવા માટે ALL ગુજરાત માંથી SILECT થયેલા મિત્રો ....

.                                       BISAG SELECTION BY G. C. E. R. T .

DATE :19/8/2013

PLACE : EXCELLENCE SCHOOL ,PETHAPUR ,GANDINAGAR


                       મિત્રો આજ દિન ના રોજ SELECTION માં ALL GUJARAT માંથી
હિન્દી વિષય માં પાઠ આપવા માટે ગુજરાત ના જુદા જુદા જીલ્લા માંથી
કુલ 22 ઉમ્મેદવારો આવ્યા હતા ....
                      તેમણે  વાર ફરતી પોતાના પાઠ વર્ગ માં આપ્યા હતા
જેમાં થી 14 મિત્રો ને  બીજા રાઉન્ડ માટે તક આપવામાં આવી હતી ....
                   અંતે ત્રીજા રાઉન્ડ માં 9 મિત્રો ને તક આપવામાં આવી હતી ....

અને તે પછી તે મિત્રો માંથી કુલ મેરીટ માંથી ટોપ 5 નું
                    બાયસેગ  LIVE PROGRAM માટે SELECTION કરવામાં આવ્યું હતુ  .....
                               

HAPPY RAKSHABANDHAN ....TO all MY BLOGER FRINDS...

                                                  આજ નો દિવસ આપના જીવન માં
                          
                              નવો ઉત્સાહ અને શાંતી લાવે તેવી ઈશ્વર ને પ્રાર્થના ...
                           
                                               આજ  દિન ની ખુબ ખુબ શુભેછાઓ ...
     
                                                     લક્ષ્મણ સિંહ બી રાજપૂત 

રાજયની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓમાં ભાગ લેવા અંગે.....


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની વિવિધ રમતોની સ્પોર્ટસ હોસ્ટેલોમાં ખેલાડીઓને પ્રવેશ આપવા માટે તાલુકા અને જિલ્લાકક્ષાની પ્રવેશ કસોટીઓનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, જિ.બનાસકાંઠાની કચેરી ધ્વારા ચાલુ વર્ષે તાલુકા વાઇઝ નીચેના કાર્યક્રમ મુજબ યોજાશે. આ કસોટીમાં તાલુકા/જિલ્લાકક્ષાએ ઉંચાઇ, વજન, ૩૦ મી.ફ્લાઇંગ સ્ટાર્ટ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મી.દોડ, મેડીસીન બોલ પુટ, ૬X૧૦ શટલ રન જેવી કસોટીઓ લેવામાં આવશે. આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છતા એથ્લેટીક્સ, બાસ્કેટ બોલ, વોલીબોલ, હેન્ડબોલ, હોકી, કુસ્તી, જીમ્નાસ્ટીક્સ, ટેબલટેનિસ, કબડ્ડી, ખો-ખો રમતોના પ્રતિભાશાળી ૮ થી ૧૪ (ઉમરની ગણતરી ૩૧/૫/૧૪ ના ગણતા) વર્ષના ખેલાડીઓએ શાળાના લેટર પેડ ઉપર જન્મ તારીખના આધાર પુરાવા સાથે તાલુકા વાઇઝ યોજાનાર નીચે મુજબના કાર્યક્રમમાં તારીખ અને સ્થળે સવારે ૯ વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ક્રમ તાલુકો તારીખ કસોટીનું સ્થળ
૧ વાવ ૩૦/૮/૧૩ શ્રી આનંદ પ્રકાશ વ્યાયામ શાળા,વાવ, તા.વાવ
૨ થર...ાદ ૩૧/૮/૧૩ શ્રી વીર ભગતસિંહ હાઇસ્કુલ, ભોરડું તા. થરાદ
૩ દિયોદર ૨/૯/૧૩ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ, દિયોદર તા. દિયોદર
૪ કાંકરેજ ૩/૯/૧૩ શ્રી ઓગડ વિધામંદિર, થરા તા.કાંકરેજ
૫ ડીસા ૪/૯/૧૩ શ્રી સરસ્વતી હાઇસ્કુલ, નાની આખોલ તા.ડીસા
૬ ધાનેરા ૫/૯/૧૩ શ્રી ડી.બી.પારેખ હાઇસ્કુલ, ધાનેરા તા. ધાનેરા
૭ દાંતીવાડા ૬/૯/૧૩ શ્રી સરદાર કૃષિનગર વિધાલય, સરદાર કૃષિનગર
૮ ભાભર ૭/૯/૧૩ શ્રી એચ.વી.ચૌહાણ હાઇસ્કુલ, કુંવાળા તા.ભાભર
૯ પાલનપુર ૧૦/૯/૧૩ શ્રી એસ.કે.એમ. હાઇસ્કુલ કાણોદર તા.પાલનપુર
૧૦ અમીરગઢ ૧૧/૯/૧૩ શ્રી આર.આર.વિધાલય, અમીરગઢ તા. અમીરગઢ
૧૧ દાંતા ૧૨/૯/૧૩ શ્રી રાજમણી વિધાલય, સણાલી તા.દાંતા
૧૨ વડગામ ૧૩/૯/૧૩ શ્રી જી.જે.પટેલ વિધાલય, જલોતરા તા.વડગામ

’’જિલ્લાકક્ષાની કસોટીનો કાર્યક્રમ.’’
ક્રમ તારીખ સમય કસોટીનું સ્થળ
૧ ૧૬/૯/૨૦૧૩ ૧૦-૦૦ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કુલ,મુ.તા. દિયોદર જિ.બનાસકાંઠા
See More
       

FIX PAY BED NEWS.....NEW DATE :07/10/2013

                         

રવિવાર, 18 ઑગસ્ટ, 2013

મહત્વ ના INDIICETERS ....ઇન્ફો by PRAVIN DABHANI .....


એક તરફી અને જીલ્લા ફેર માં છુટા કરવા અંગે નો પરિપત્ર .......


વાલી સંમેલન યોજવા અંગે નો પરિપત્ર ......HTAT ની ANSWER KEY આવતી કાલે જોઈ શકશે ............


શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

દરેક વિદ્યાર્થીઓ નું બેંક અકાઉન્ટ ફરજીયાત ખોલવાનું રેહશે

 

HTAT EXAM ....SPECIAL ....GOOD WHISH....FOR ALL TECHERS....BY UMBARI.....

                                                             આવતી કાલે મારા જે પણ મિત્રો
           
                                                          HTAT 2013 ની પરીક્ષા આપવા ના છે

                                                                        તે મિત્રો ને

                                                                     BEST OF LUCK  ....

                                                                બધા  જ મિત્રો સારા ગુણ સાથે
                                                          
                                                           પાસ થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના  ....

                                                                  રાજપૂત લક્ષ્મણ સિંહ બી

                                                                 સી આર સી ઉમ્બરી  તથા

                                                          સમગ્ર ઉમ્બરી ક્લસ્ટર શિક્ષક સ્ટાફ 

HELPFULL for TEACHERS .....ધોરણ 1 થી 4 નું માસવાર આયોજન .......

 

પ્રજ્ઞા ગ્રાન્ટ અંગે નો પરિપત્ર 2013 .....TLM ગ્રાન્ટ આ વર્ષે આપવામાં નથી આવી .......

 

ગાંધીનગર માં 6to 8 ના બદલી કેમ્પ નું કાર્યક્રમ .......

B .L .O .NEWS :મતદાર યાદી સુધારણા કાર્યક્રમ .....તારીખ 06/09/2013 થી શરુ ....FIX PAY CASE.....NEW DATE A LIVE 23//08/2013....SUPREME COURT OF INDIA

   

                                   ......

                                          
                                                           
       

                 

                                           આપણા ફિક્સ પગાર અંગે ના કેશ માટે ની

                                                   NEXT  DATE 23/08/2013 આવી છે  ....

                                          હજુ સહાયક મિત્રો ને રાહ  જોવી પડશે  ......
                   
                                                 પણ આપણે નિરાશ થયા વગર

                                      આપણી ફરજ નિષ્ઠા થી બજાવી એક ઉત્તમ ઉદાહરણ
                         
                                                  સરકાર અને અન્ય ને રજુ કરીએ   ......

                                                           BEST OF LUCK
                                                
                                                      LAKSHMAN SINGH
                                          
  

બુધવાર, 14 ઑગસ્ટ, 2013

ફિક્સ પગાર બાબત ગુજરાત સરકાર નું વલણ ......info by dipak solanki 


મારા વ્હાલા શિક્ષક મિત્રો ને દેશ ના 67 માં સ્વાતંત્રતા દિન ની હાર્દિક શુભકામનાઓ .......રાજપૂત લક્ષ્મણ સિંહ બી ....સી આર સી ઉમ્બરી ......

   
                                              
                                               તારીખ 15/08/1947 નો news pepar .....info  by દર્શન યાદવ
......

ગુજરાત ના નવા જીલ્લા ,તાલુકા અને તેના વડા મથક ની માહિતી ..લક્ષ્મણ સિંહ બી રાજપૂત


info by techers 4blog 
 

મારા બધા જ વ્હાલા શિક્ષક મિત્રો ને સ્વાતંત્રતા દિન શુભકામનાઓ .... સી આર સી ઉમ્બરી 

મંગળવાર, 13 ઑગસ્ટ, 2013

fix pay ange...next date 21/08/2013 ave che .......info by news .......


 
મિત્રો આજે સુપ્રીમ કુરત માં આપડા  કેશ નો ક્રમ 68 મો હતો અને 64 કેસો ની સુનાવણી જ સાંજે 5 વાગ્યા
 
સુધી થઇ શકી....
 
એટલા માટે અપડે હજુ 21/08/2013 સુધી રાહ જોવે પડશે  ......
 
કેશ નો ચુકાદો 21/08/2013 ના રોજ બપોરે 12 વાગ્યા સુધી આવે જવાની પૂરી શક્યતાઓ છે.....
 
ઇન્ફો બાય 
 
vtv  news 
 
writer 
 
લક્ષ્મણ સિંહ બી રાજપૂત 

about suprime court jujhment.......

         

મારા બધા જ કર્મચારી  ભાઈયો  suprim  court  ના ચુકાદા ની રાહ જોઈ રહ્યા છે જે ની live updates થોડા

સમય માં અપને જોવા મળશે .....

                      તે ના માટે જોતા રહો blog .....

રવિવાર, 11 ઑગસ્ટ, 2013

CONTECT DETAILS OIF ALL THE DPEO'S OF GUJARAT.....INFO BY AKSHITA JANI...

HELPFULL NEWS FOR NEW VIDHYADAHAYAK......CRC UMBARI


NAVA JODANAR VIDHYASAHAYAKO E ORDER MALE PA6I AATLI PROCESS KARVANI RAHESE:-

-- Order male etle order ane adhikar patrani 10-10 xerox kadhavi levi. 5-10 passport size na phota pan jode rakhva.

-- Tyar bad school ma hajar thava jao tyare tamare hajar report lakhvano rahese. eni 5 copy banavavi. school mate, group shala mate, taluka mate, jilla mate ane ek potani pase rakhva. computer ma hajar report

banavi print kadho to pan chale. ema sign karo. principal tamne hajar karya badal shero bhari ema sahisikka karse. badhi copy jode hajar report ane adhikarpatra ni zerox jodo. Original Hajar report tamari pase j rakhjo.

-- tyar bad shixako na hajripatrak ma time lakhi sign karo. staff vara ne mithai khavdavo

ane balako ne chocolate jarur khavdavjo.

-- Tyar bad tamari group shala na shixakona pagar je bank ma thata hoy te bank ma

tamare account kholavu padse.

-- Account form lai bhari teni sathe tamara election card ni xerox, tamara reshancard ni

copy, hajar report ane jarur pade to school na principal pase thi school no dakhlo lakhavi

jodjo jethi saralta thi bank account kholi aape.

-- Account khule tyare ATM card pan kadhavi lejo ane bank account number principal

marfate groupshala ma pahochadva jethi tamaro pagar pan samaysar padto thai jay.

-- Tamare ek Rojnishi levani. ema tame aakho divas je bhanavana 6o enu aayojan lakhi ne

roj ema principal ni sign lai levani. Rojnishi jarur lakhvi. tame bhanavo 6o enu proof 6e

e etle khub jaruri 6e.

-- Tyar bad tamare civil hospital mathi medical fitness nu certi kadhavavu padse.

enu form aave e bhari principal/group/taluka na sahisikka karavi week ma je divso e jilla ni

civil hospital ma fitness kadhi aapta hoy tya jai jaruri fee bhari certi kadhavi lavavu.

-- Taluka mathi suchna male tyare service book bharvani rahese. 2 sari servicebook

kharidi ema suchna mujab j vigato chivat thi bharvi. Naam, birthdate, jati vagere L.C

mujab j lakhvu. photo pan chotadvo padse. ek s.b taluka vara lese ane biji duplicate s.b

tamari pase rakhvi.

-- nokri ma jodaya bad 2 varas ma CCC ni exam pass karvani rahese. atyare sarkar 2

varas ma ccc certi nathi magti pan future ma kadak valan apnave to etle ccc nu form pan

bhari devu. Higher grade mate ccc pass karvu jaruri 6e. ccc pass kari eni nondh service

book ma padavavi.

-- Higher grade mate tamam shixako e Hindi mukti ni nondh service book ma padavavi

farajiyat 6e. ena mate jo std-10 k 12 ma hindi vishay hoy k college ma main subject

tarike hindi hoy to hindi mukti mate application lakhi eni jode marksheet ni true

copy jodi talukama moklavti. TDO ni sign varo hindi mukti mate no karyalay aadesh banse

pa6i tamari servicebook ma eni entry padse. jo 10, 12 ma hindi k college ma main subject

hindi na hoy to vinit k kovid ni exam aapvi. k std-10 ni hindi ni exam aapi devi.

-- chalu job darmyan jo tame college ni k biji external exam aapva magta hov to DPEO ni

exam aapva mate manjuri levi. enu form bhari group/taluka mathi jilla ma

pahochadvu. Manjuri lai ne j exam aapvi. Koi ni khoti vato ma na aavavu. koi RTI ma

mahiti mage to problem na thay etle manjuri jaruri 6e

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

રાજપીપળા માં 10 એમ ડી એમ સંચાલકો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા ....

info by divyabhasker

નગરપાલિકા માં મુખ્ય અધિકારી ની જગ્યાઓ .....સી આર સી ઉમ્બરી

 

વર્ષ 2013-14 માં યોજાનાર ખેલ મહાકુંભ ની એન્ટ્રી શરુ થઇ ચુકી છે . તે માટે નો પરિપત્ર ......સી આર સી ઉમ્બરી ....

બનાશકાંઠા જીલ્લા ની શાળાઓ માં ગ્રાન્ટ બાબત નો પરિપત્ર ......સી આર સી ઉમ્બરી ..


ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

મેહસાણા જીલ્લા ની સામાજિક વિજ્ઞાન ની 6 TO 8 માટે ખાલી જગ્યાઓ .... ઉમ્બરી

 

વિદ્યાસહાયક મિત્રો ના પગાર અને સર્વિસ અંગે ના કેશ ની next મુદ્દત 13/08/2013 આવેલ છે ...

info bay  FB 
 

નવીન શિક્ષકો ને ભરતી નો ઓર્ડર 23/08/2013 ના રોજ આપવામાં આવશે ......

 

બી.એડ /એમ એડ નો અનુભવ ઈચ -ટાટ માં ગણાશે ......સી આર સી ઉમ્બરી

 

ઉમ્બરી શાળા માં ક્લસ્ટર કક્ષા નો વિજ્ઞાન મેળો ઉજવવામાં આવ્યો......

 
વિજ્ઞાન મેળો ખુલ્લો મુકતા ઉમ્બરી સી આર સી અને એસ એમ  સી ના સભ્યો  .......


 
વિજ્ઞાન મેળા વિશે સરસ સમજુતી આપતા શિક્ષક શ્રી જશુજી  ........


બાળકો માટે નાસ્તો બનાવતા ઉમ્બરી શાળા ના શિક્ષક શ્રી બકુલ ભાઈ પટેલ  .............
અને એમ ડી એમ સંચાલક મોનભા વાઘેલા  ......

ઉમ્બરી શાળા માં ક્લસ્ટર કક્ષા નો વિજ્ઞાન મેળો ઉજવવામાં આવ્યો  .....