પૃષ્ઠો

ગુરુવાર, 22 જૂન, 2017

Teachers Training

ખુદા તારા દરબારમાં...
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
     પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
      એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ....
      સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ....
       ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના ...
      એક પત્તું પણ હલતું નથી....
પણ લાગે છે કે ..આ મન આગળ તો ...
             પ્રભુ તું પણ મુંજાતો હશે...??

...✍🏼

મોજ થી જીવી લેવુ સાહેબ,
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
અનમોલ જીંદગી ઢળતી જાય છે...








22/06/2017

📮 *गणित- विज्ञान प्रदर्शन वर्ष 2017-18 बाबत लेटेस्ट परिपत्र* *तारीख:-21/06/2017.*
*⚡मुख्य विषय अने पेटा विषय ना नामो*
http://www.kjparmar.in/2017/06/ganit-vigyan-pradarshan-2017-18-babat.html

💥💥 *ब्रेकिंग न्युज:- GSSSB सीनीयर क्लार्क परिक्षा तारीख डीक्लेर.*
*30/07/2017.*
*वांचो ओफिसीयल नोटीफिकेशन.*
http://www.kjparmar.in/2017/06/gsssb-senior-clerk-exam-date-syllabus.html

*🔥ऑनलाइन शिष्यवृत्ति शालामांथी एल सी लइ गयेला बालकोना नाम दरखास्तमांथी कमी करवा बाबत सूचना.*‼
http://www.kjparmar.in/2017/06/digital-gujarat-scholarship-school-ma.html

💥 *BREAKING NEWS:-GRANTED SECONDARY & HIGHER SECONDARY 4TH ROUND DECLARED.*
http://www.kjparmar.in/2017/06/breaking-news-granted-secondary-higher.html

📮 *आजना तमाम शैक्षणिक समाचार  तारीख- 22/06/2017.*
 http://www.kjparmar.in/2017/06/educational-news-updates-date-22062017.html

🗞 *वांचो आज ना तमाम गुजराती न्यूज पेपर्स तमारा मोबाइल मां.*
​🔴⏩ संदेश​
​🔵⏩ दिव्य भास्कर​
​🔵⏩ गुजरात समाचार
​🔴⏩ नव गुजरात समय
http://www.kjparmar.in/2017/06/read-all-gujarati-newspapers-date_22.html

*🎤🎧📒TET 2 પરીક્ષા માટે ઉપયોગી શૈક્ષણીક મનોવિજ્ઞાન તેમજ અભિયોગ્યતા ના પ્રશ્નો નુ સંકલન MP3🎧 ભાગ 1 બાય IMP GK GURU*
✍🏽  http://www.kjparmar.in/2017/06/educational-psychology-most-imp_21.html

*🎤📕📒ટેટ 2 પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન ના મોસ્ટ IMP પ્રશ્નો નુ સંકલન MP3 સ્વરુપે ભાગ   BY IMP GK GURU*
✍🏽 http://www.kjparmar.in/2017/06/social-science-in-mp3-part-11.html

*🎤🎧📒દરેક સ્પર્ઘાત્મક પરીક્ષા મા પુછાયેલ તેમજ વારંવાર પુછાતા Most Imp પ્રશ્નો નુ સંકલન MP3 ભાગ 6⃣ બાય IMP GK GURU*
✍🏽http://www.kjparmar.in/2017/06/previous-exam-asked-imp-questions-mp3_46.html

*🎤📕📒ટેટ 2 પરીક્ષા માટે જનરલ નોલેજ મોસ્ટ IMP પ્રશ્ન જવાબ MP3 પાર્ટ 1⃣3⃣ બાય GK GURU*
✍🏽http://www.kjparmar.in/2017/06/all-exam-most-imp-dailygk-mp3part13bygk.html

🇹 🇪 🇹 2⃣
      🇲 🇴 🇩 🇪 🇱
                🇵 🇦 🇵 🇪 🇷

*📚💥ટેટ 2 પરિક્ષા માટે ઉપયોગી મોડેલ પેપર નં -17 ડાઊનલોડ કરો 75 માર્ક્સ BY A.K.PARMAR (પાર્ટ 1).*
 http://www.kjparmar.in/2017/06/tet-model-paper-17.html

📕 *આવનારી TET-2 પરીક્ષા માટેનું મોડેલ પેપર નંબર .15 बाय शिक्षण जगत.*
http://www.kjparmar.in/2017/06/tet-2-exam-model-paper-no15language-by.html

📕 *આવનારી ટેટ 2 પરીક્ષા માટે લક્ષ્ય કેરિયર એકેડેમી દ્વારા બનાવેલ 150 ગુણનું વિભાગ -2{સામાજિક વિજ્ઞાન} નું પેપર ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.*
👉http://www.kjparmar.in/2017/06/tet-2-social-science-model-paper-by.html

બુધવાર, 21 જૂન, 2017

વિચાર જેવું વર્તન

👉🏻 *જયા સુધી ચુપ રહીને બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે દુનિયાને સારા લાગીએ છે..પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે ....*

👉🏻 *દુનિયા સાથે લડી લેનારા ઘરઆંગણે જ હારી જતાં હોય છે*

👉🏻 *હ્રદય થી નમવું જરુરી છે સાહેબ......ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા......*

👉🏻 *' મદદ ' એ ખૂબ જ ' મોંધી 'ભેટ છે,  તેથી દરેક પાસેથી તેની ' અપેક્ષા ' રાખશો નહિ. કારણકે ખૂબ જ ઓછા લોકોના હ્દય  ' શ્રીમંત ' હોય છે......!!!*            
     
👉🏻 *વૃત્તિ શ્રેષ્ઠ હોય તો..કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની..*

👉🏻 *"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો..*

👉🏻 *પીરસાયેલાં ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોયીએ ત્યારે....કેટલાક લોકો સુકા રોટલા માટે ભગવાનનો આભાર માનતા હોય છે..*

👉🏻 *સાવ સરળ શબ્દ, "સમજણ" કાનો માત્રા કયાં છે? છતાં, બધામાં નથી હોતી.*

👉🏻 *દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે , તો જમીન પર આટલી ભીડ કેમ છે…*

👉🏻 *પરિવારમાં જે વ્યક્તિ સમજદાર, લાગણીશીલ, જતુ કરવાની ભાવનાવાળો, તેમજ ગમ ખાઇ જનાર હોય, તેનેજ પરિવાર ના અન્ય સભ્યો નકામો ગણી હાંસી ને પાત્ર બનાવે છે.પણ હકીકતમાં એ જ વ્યક્તિ નાં કર્મ ને કારણે જ પરિવારનાં અન્ય સભ્યો સુખી અને સંપન્ન હોય છે...!!*

આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ

21 st June 2017 World Yoga Day

સમઈજાળ પ્રાથમિક શાળા













શનિવાર, 30 ઑગસ્ટ, 2014

મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

બનાશકાંઠા જિલા ની ૬ થી ૮ ની ગણિત વિ. ની જગ્યાઓ ની યાદી.........શ્યોર્સ બાય જયેશ તલાટી....
































ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013

BAOU મા પ્રવેશ જાહેરાત.....વર્શ ૨૦૧૩-૧૪ ના અભયાસક્રમ મુજબ......


07/12/2013 તાલીમ આયોજન ....


શિક્ષકોને ઉચ્‍ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી.....

શિક્ષકોને ઉચ્‍ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી
સરકારના નિર્ણયને કારણે જુના શિક્ષકોને અન્‍યાય : સરકારના નિર્ણયથી શિક્ષકોમાં તર્ક વિતર્કોનો દોરઃ નાણાં વિભાગના ઠરાવ વિના શિક્ષકોના પગાર ધોરણ અટવાયા

અમદાવાદ, તા.૦૪,વર્ષ ૨૦૧૦ પહેલાં જુના નિયમો મુજબ ભરતી થયેલી પ્રાથમિક શિક્ષકોને ઉચ્‍ચતર માધ્‍યમિક ધોરણની પાત્રતા અંગે રાજ્‍ય સરકાર એચ-ટાટ પરીક્ષાનો ફતવો આગળ ધર્યો છે. અગાઉ ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે ૯,૨૦ અને ૩૧ વર્ષ ઉચ્‍ચતર પગાર ધોરણની જોગવાઈ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લા સહાયક નિરીક્ષકને લેખીતમાં પત્ર પાઠવ્‍યો હોવા છતાં નાણાં વિભાગના ઠરાવ વિના સેંકડો પ્રાથમિક શિક્ષકોના ઉચ્‍ચતર પગાર ધોરણ અટવાયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી થયેલા તમામ પ્રાથમિક શિક્ષકોએ એચ-ટાટ પરીક્ષા આપવા સંદર્ભે રાજ્‍ય સરકારે કોઈ જોગવાઈ કરી ન હતી. આ અંગેની સુચના કે પરીપત્ર ન હોવા છતાં જુના નિયમો મુજબ ભરતી પ્રાથમિક શિક્ષકોને ઉચ્‍ચતર પગાર ધોરણની પાત્રતામાંથી બાકાત રાખવાનો રાજ્‍ય સરકારે ફળવો બહાર પાડયો છે. ઉલ્લેખનીય છે કે સરકારના નાણાં વિભાગે ૧૬ ઓગસ્‍ટ ૧૯૯૪ના રોજ એમ ઠરાવ કર્યો હતો જે મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોનો ૯, ૨૦ અને ૩૧ વર્ષે ઉચ્‍ચતર પગાર ધોરણ આપવાની યોજના અમલમાં મુકી હતી. તે સમયે શિક્ષકો માટે કોઈ ખાતાકીય પરીક્ષા નિયત થયેલ ન હતી. ત્‍યારબાદ રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ-૨૦૦૯ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરાયેલા સુધારા મુજબ મુખ્‍ય શિક્ષક તરીકે એચ-ટાટ પરીક્ષા પાસ ઉમેદવારોને સીધી ભરતી બઢતીની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત એચ-ટાટની પરીક્ષા આપવા માટે સ્‍નાતકની લાયકાત ફરજીયાત બનાવવામાં આવી છે. એટલે વર્ષ ૨૦૧૦ બાદથી આ નિયમો મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૧૦ અગાઉ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી ન્‍યુનત્તમ લાયકાત સેકન્‍ડરી શિક્ષણ સાથે પીટીસી, સીપીએડ, એટીડી કે સંગીત વિશારદ રાખવામાં આવી હતી. અને વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી પામેલ તમામ શિક્ષકો આ લાયકાત ધરાવતા છે. જેઓ પણ ઉચ્‍ચ પગાર ધોરણ મેળવવા માટે હક્કદાર છે. આ તમામ વિગતો મુજબ જિલ્લા શિક્ષણ સમિતીએ સહાયક નિરીક્ષકોને લેખીતમાં પગાર ધોરણ આપવાની સુચના આપી છે તેમ છતાં રાજ્‍ય સરકારે પોતાના ફતવાનો અમલ ચાલુ રાખ્‍યો છે પરીણામે હજારો શિક્ષકો ઉચ્‍ચતર પગાર ધોરણથી વંચિત રહેવા પામ્‍યા છે.